ઉંમર થઈ ગઈ... છતાં લગ્ન નથી થતા? કરો આ ઉપાય.

04, Mar 2026



ઉંમર થઈ ગઈ... છતાં લગ્ન નથી થતા? કરો આ ઉપાય.

1. ગુરુવારે ગુરુ (બૃહસ્પતિ) ને પ્રસન્ન કરો
ગુરુવારે ભગવાન વિષ્ણુનું વ્રત રાખો. ગુરુવાર
કેળાના ઝાડની પૂજા કરો અને પીળી વસ્તુઓ (હળદર, ચણાની દાળ, ગોળ વગેરે) નું દાન કરો.
ચણાના લોટમાં ગોળ + હળદર નાખીને ગાયને ખવડાવો.
ગુરુના 108 નામનો જાપ કરો.


2. ગાયને પેડા ખવડાવો
ગુરુવારે લોટમાં હળદર મિકસ કરીને નાના પેડા બનાવો, ગોળ અને ચણાની દાળ નાખીને ગાયને ખવડાવો. આ ખૂબ પ્રચલિત ઉપાય છે.


૩. મંત્ર જાપ કરો
पुरुषो भाटेः "ॐ क्लीं पत्नी मनोरमां देहि मनोवृत्तानुसारिणीम्। तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्धबाम् ॥" (आा मंत्रनो 10 हिवस અથવા 11 માળા જાપ કરો.)
शनि नमः
ॐ भौमाय
मंत्रः "ॐ भौमाय नमः" (भंगण भाटे) अने "ॐ शं शनैश्चराय नमः" (શનિ માટે) નો જાપ કરો, કારણ કે આ ગ્રહો વિલંબ કરી શકે છે.


4. શિવ-પાર્વતી અથવા વિષ્ણુ-લક્ષ્મી પૂજા કરો
હંમેશા યુગલ રૂપમાં પૂજા કરો: શિવ-પાર્વતી, રામ-સીતા, કૃષ્ણ-રાધા અથવા લક્ષ્મી-નારાયણ.
છોકરીઓ માટે: રાત્રે વિષ્ણુના ચિત્ર સામે તાંબાના વાસણમાં પાણી રાખો, સવારે તે પાણીથી માંગ ભરો.


5. પીળા વસ્ત્ર પહેરો (ગુરુને પ્રસન્ન કરવા).
ગણેશજીને લાડુ ચઢાવો અને વાસ્તુ યંત્રની પૂજા કરો.
સોમવારે શિવલિંગ પર જલ, બિલ્વપત્ર અને દૂધ ચઢાવો.


શુભેચ્છા ! જલ્દીથી તમારા ઘરમાં લગ્નની શરણાઈ વાગે. તમારા મિત્ર અને પરિવાર સાથે શેર કરો