સમુહલગ્ન ફોર્મ વિતરણ ચાલુ છે. વહેલા તે પહેલાના ધોરણે.
ભવ્ય પુષ્ટમ સમુહ લગ્નોત્સવ.
વિ.સ. ૨૦૮૩ માગશર સુદ ચોથને રવિવાર તા. ૧૩/૧૨/૨૦૨૬જે દિકરીના પિતા હૈયાત ન હોય તેવી દિકરી ની લગ્ન ફી નિઃશુલ્ક રાખેલ છે