દેશ વિદેશ માં વસતા મોચી સમાજના કુંવારા, વિધવા, વિધુર, છૂટાછેડા તમામ લગ્ન ઇચ્છુક યુવકો તેમજ યુવતીઓ માટે સમસ્ત મોચી સમાજ જીવનસાથી પસંદગી ગૃપ, મહેસાણા દ્વારા ઇબુક પ્રકાશિત કરવામાં આવી રહી છે તો રસ દાખવતા યુવકો તેમજ યુવતીઓ એ વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.👇
https://forms.gle/czdoE7hXfeuRGdRL9
ખાસ નોંધ : છેલ્લી તારીખ ૧૫-૦૨-૨૦૨૬ સુધી માં ફોર્મ ભરવાનું રહશે છેલ્લી તારીખ પછી ફોર્મ ભરેલું માન્ય ગણાશે નહી તેની નોંધ લેવી.
---------------------------------------
આ મેસેજ સોશિયલ મીડિયામાં મોચી સમાજ ના તમામ ગ્રુપો માં તેમજ તમારા સંબંધી મોકલી વધુ ને વધુ શેર કરો જેથી જરીયાત વાળા વ્યક્તિ સુધી પહોંચાડી શકાય માટે સમાજ સેવા કરવા વિનંતી...🙏
---------------------------------------
સમસ્ત મોચી સમાજ કુટુંબ એપ માં જોડાવા નીચેની લિંક પર ક્લિક કરો.👇
https://primetrace.com/group/5164/post/1173670661?utm_source=android_post_share_web&referral_code=M5Q0W&utm_screen=post_share&utm_referrer_state=PENDING