સમસ્ત મોચી જ્ઞાતિ સમાજ રાજકોટ શહેર આયોજિત
પરમ પૂજ્ય સંત શિરોમણી ભક્તરાજ
શ્રી લાલાબાપાની ૮૫મી પુણ્યતિથિ મહોત્સવ
રાજકોટ ના આંગણે એક ઐતિહાસિક ઘટના સમાન પહેલીવાર રાજકોટ ની તમામ સહયોગી સંસ્થાઓ એક થઇ સંત શ્રી લાલાબાપાની ૮૫મી પુણ્યતિથિ ઉજવી રહ્યા છીએ.
તારીખ : ૦૯-૦૪-૨૦૨૬ - ગુરુવાર | સમય : સાંજે ૦૫:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી.
દીપ પ્રાગટ્ય | મહા આરતી | ભજન | મહા પ્રસાદ
તારીખ : ૦૯-૦૪-૨૦૨૬ - ગુરુવાર |
સમય : સાંજે ૦૫:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી
સ્થળ : "લાલાબાપા ધામ” ગોલ્ડન પેટલ્સ પાર્ટી લોન્સ, અયોધ્યા ચોક પાસે, BRTS બસ સ્ટોપ, સિનર્જી હોસ્પિટલ સામે, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ
Mobile : +91 73836 80303
નિમંત્રક
શ્રી ભરતભાઈ પરમાર (રાહુલ ઓર્નામેન્ટ) (સમસ્ત મોચી સમાજ રાજકોટ શહેર વતી)