સમાજનો સાથ, સમાજનો વિકાસ/ શૈક્ષણિક સહાય/સ્કોલરશીપ/ મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા

02, Jul 2025


સમાજનો સાથ, સમાજનો વિકાસ.
મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા

શૈક્ષણિક સહાય/સ્કોલરશીપ
નિરાધાર, જેમના પિતા હયાત ના હોય અને તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ વધવા માટે વડોદરા જિલ્લામાં અભ્યાસ કરતા મોચી સમાજના ધોરણ ૧ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય/સ્કોલરશીપ
વધુ માહિતી માટે સંપર્ક કરો : મો. 88668 57616 સંપર્ક સમય : સવારે 10 થી બપોરે 12

For Form:

તા. ૫-૭-૨૦૨૫ના રોજથી થશે. ફોર્મ ભરી પરત કરવાની છેલ્લી તારીખ ૨૦-૭-૨૦૨૫ રહેશે. 

ત્યારબાદ ફોર્મ સ્વીકારવમાં આવશે નહીં જેની નોંધ લેવી.
સંસ્થામાં દાન આપવા માટે સંસ્થાના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ચૌહાણ નો સંપર્ક કરવો.

Mobile .नं.: 98243 95362
Bank Details For Donation:
A/c. Name : Mochi Ekta Charitable Trust
Bank : ICICI Bank
Branch : Waghodia Road
Account No.: 437701000533
IFSC : ICIC0004377
80G Registration No.: AAGTM2486CE2021001
PAN Card No.: AAGTM2486C
આપનુ ડોનેશન 80G हेरुन કરમુક્ત છે.