એક ચોપડી, એક કલમ, એક વિદ્યાર્થી અને એક શિક્ષક સમગ્ર દુનિયાને બદલી શકે છે.
સમગ્ર મોચી સમાજ ખોડીયાર નગર અમદાવાદ લાલાબાપા સત્સંગ હોલ અમદાવાદ
સમાજના વિદ્યાર્થીઓને રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવશે ને વિતરણમાં સરળતા રહે તે માટે ગત વર્ષની માફક એડવાન્સ નોંધીને ટોકન આપવામાં આવશે તે માટે સંસ્થાને આયોજનમાં સાથ સહકાર આપીને સહયોગી થશો.
એડવાન્સ બુકીંગ તારીખ
તા. ૯-૦૫-૨૦ ૨૬, શનિવાર સવારે ૧૦ થી૧૨, સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી (તા. ૧૦-૦૫-૨૦૨૬, રવિવાર સવારે ૧૦ થી ૧૨, સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી
ચોપડા વિતરણ તારીખ
તા. ૨૩-૦૫-૨૦૨૬, શનિવાર સવારે ૧૦ થી ૧, સાંજે ૪ થી૭ વાગ્યા સુધી (તા. ૨૪-૦પ-૨૦૨૬, રવિવાર સવારે ૧૦ થી ૧, સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી
ચોપડા સ્ટોકમાં હશે ત્યાં સુધી મળશે તો દરેક વિદ્યાર્થીને વાલીઓ વ્યવસ્થામાં સાથ સહકાર આપવા સંસ્થા તરફથી નમ્ર વિનંતી.
ચોપડા ફુલ સાઈઝ ૧પ૦ પેજ (એક ડઝન ના ૨00 rs રૂપિયા)
ખાસ નોંધ
ઓરીજનલ માર્કશીટ તેમજ વાલી નું આધારકાર્ડ સાથે ફરજિયાત લાવવાનું રહશે
સ્થળઃ લાલાબાપા સત્સંગ હોલ, ખોડીયાર નગર, અમદાવાદ.
સમગ્ર મોચી સમાજ વાડી (લાલાબાપા સત્સંગ હોલ) જલદીપ ૫ાર્ક સોસાયટીની સામે ગાયત્રી સ્કૂલ રોડ, ખોડીયાર નગર, અમદાવાદ-૩૮૨૩૫૦.