મોચી સમાજનું ગૌરવ અને દીકરીઓ માટે પ્રેરણા
રાજકોટની અને મોચી સમાજની તેજસ્વી દીકરી પૂર્વિકા ચૌહાણને માત્ર ૨૧ વર્ષની નાની ઉંમરે અને પ્રથમ પ્રયાસે CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) જેવી અઘરી પરીક્ષામાં સફળતા મેળવવા બદલ Mochi Matrimony ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે .
તમારી આ મહેનત અને ઝળહળતી સફળતાએ સમગ્ર ચૌહાણ પરિવાર અને આપણા મોચી સમાજનું નામ સમગ્ર ભારતમાં રોશન કર્યું છે.
Mochi Matrimony