મોચી સમાજ નું ગૌરવ વધારતા શિહોર તાલુકા ના ગુણવંતભાઇ ચાવડા (શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ)

17, Feb 2026


મોચી સમાજ અને ભાવનગરની શાન વધારનાર શિહોર તાલુકાની કીર્તિ પામનાર અને વડીયા પ્રાથમિક શાળાના અને ગામના માનીતા આચાર્ય પર સૌને ગર્વ છે.

બીજા માટે પ્રેરણા રૂપ વ્યક્તિત્વ...

જય માતાજી....

ખૂબ ખૂબ શુભેચ્છાઓ...