મોચી સમાજ માટે ગૌરવની ક્ષણ

01, May 2026


મોચી સમાજ માટે ગૌરવની ક્ષણ /હાલમાં યોજાયેલ સ્થાનિક ચૂંટણીમાં મોચી સમાજના સભ્યો
ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP)માંથી ચૂંટાઈને આવ્યા છે.
ખુબ ખૂબ અભિનંદન!