મોચી સમાજ દ્વારકા ધર્મશાળા નું કાર્ય 80% પૂર્ણ થઈ ગયું છે/ ૧૭/૦૫/૨૦૨૬ - ભવ્ય ધર્મશાળા મોચી સમાજ ને ઉપયોગી બનશે

17, Feb 2026


 જય મોચી સમાજ હાલ દ્વારકા ધર્મશાળા નું કાર્ય 80% પૂર્ણ થઈ ગયું છે 

નજીક ના સમય અને સંભવિત તારીખ ૧૭/૦૫/૨૦૨૬ ભવ્ય ધર્મશાળા મોચી સમાજ ને ઉપયોગી બનશે પણ મોચી સમાજ ડૉ ભગવાનજીદાદા પરમાર જામનગર અને ગોવિંદ દાદા ચુડાસમા સુરત જેવો સપનું જોયું અને આટલા નાના સમાજ મા પહાડ જેવું સપનું પણ દ્વારકાધીશ નું કૃપા થી કાર્ય સતત આગળ વધી રહ્યું છે..

મિત્રો સાથ આપો અને દરેક યુવાનો વિનંતી કે વિઝિટ કરો વિડિઓ ફોટા ઉતારી દરેક ગ્રુપ મા શેર કરો એટલે આપડા સમાજ ને ખ્યાલ આવે જરૂર રૂબરૂ મુલાકાત કાર્ય જોવો ગર્વ થશે