મોચી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ-ડોડીનાર/સંતશ્રી લાલાબાપાની ૮૫મી પુણ્યતિથિ મહોત્સવ/તા. ૦૯/૦૪/૨૦૨૬ ચૈત્ર વદ સાતમને ગુરૂવારેશ્રી લાલાબાપા પુંજન :- સવારે ૧૧.૦૦ કલાકે/સ્થળ :- કોળી સમાજની વાડી, પણાંદર રોડ, કોડીનાર

05, Apr 2026


મોચી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ- કોડીનાર આયોજીત


સંતશ્રી લાલાબાપાની ૮૫મી પુણ્યતિથિ મહોત્સવ

તા. ૦૯/૦૪/૨૦૨૬ ચૈત્ર વદ સાતમને ગુરૂવારેશ્રી લાલાબાપા પુંજન :- સવારે ૧૧.૦૦ કલાકે
મહા આરતી :- બપોરે ૧૧.૩૦ કલાકે
જ્ઞાતિ ભોજન :- બપોરે ૧૨.૦૦ કલાકે
સ્થળ :- કોળી સમાજની વાડી, પણાંદર રોડ, કોડીનાર


સર્વે જ્ઞાતિજનો ને જણાવતા આનંદ અનુભવે છે કે આપણા સંત શિરોમણી શ્રી લાલાબાપાની ૮૫મી પુણ્યતિથિ મહોત્સવનું આયોજન કરેલ છે. 

તો કોડીનાર તાલુકા મોચી સમાજ સર્વે જ્ઞાતિજનોને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ છે. આ કાર્ય ને સફળ બનાવવા આપ તન, મન, ધન થી સહકાર આપશો તેવી આશા રાખીએ છીએ.


આ કાર્ય માં દાન/ભેટ નોંધાવવા તથા પુછપરછ માટે કાર્યાલય તથા અનિલભાઈ પરમાર મો. ૯૨૭૪૭ ૬૯૭૮૫ માં સંપર્ક કરી શકો છો.
નિમંત્રક :
મોચી સમાજ  ચેરિટેબલ ટ્રસ્ટ- કોડીનાર
પ્રમુખ શ્રી કમલેશભાઈ ઝાલા મો. ૯૨૨૭૩ ૫૦૫૮૮
નોંધ:- આ તિથિ ઉત્સવમાં સર્વે જ્ઞાતિજનોને જાહેર નિમંત્રણ છે. જો કોઇ
જ્ઞાતિભાઇને કાર્ડના મળ્યું હોય તો આજુબાજુના જ્ઞાતિ ભાઈએ તેને જાણ કરવા વિનંતી છે.