મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા સમુહ લગ્નોત્સવ
૦૧-૦૨-૨૬- કન્યાદાન (કરીયાવર) ની યાદી
જે દીકરીના પિતા હયાત નથી એ દીકરીના વિનામૂલ્ય સમૂહ લગ્ન કરાવાશે .
કન્યાદાન અને ડોનેશન આપવા માટે મોબાઈલ 9824395362 પર સપર્ક કરવા વિનંતી.
નોંધ: ભૂરા કરેલી વસ્તુઓ આજીવન દાતાશ્રી તરફ થી આવી ગઇ છે.
નોંધ: કલર કરેલી વસ્તુઓ આવી ગઇ છે.
કન્યાદાન તમારી પસંદગી મુજબ આજીવન આપવા માટે મોબાઈલ 9824395362 પર સપર્ક કરવા વિનંતી.