મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા આયોજીત સમૂહલગ્ન તારીખ : ૧-૨-૨૦૨૬, રવિવાર

02, Jul 2025


મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા
દ્વારા આયોજીત
સમૂહલગ્ન
તારીખ : ૧-૨-૨૦૨૬, રવિવાર
જે દિકરીના પિતા હયાત ના હોય અને તેમની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેવી દિકરીના પાલક પિતા તરીકે નિઃશુલ્ક લગ્ન કરાવી આપવામાં આવશે. સાથે કરિયાવર અને તેમના રહેઠાણથી લગ્ન સ્થળ સુધી આવવા – જવાનો ખર્ચ અથવા સંસ્થા તરફથી વાહનની વ્યવસ્થા કરી આપવામાં આવશે.
સમૂહલગ્નના ફોર્મ તા. ૧-૮-૨૦૨૫ થી આપવાના શરૂ કરવામાં આવશે.
વધુ જાણકારી માટે તેમજ કન્યાદાન અને નાણાંકીય દાન આપવા માટે સંસ્થાના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ચૌહાણ નો સંપર્ક કરવો.
M આપનું ડોનેશન 80G હેઠળ કરમુકત છે.
भो.नं.: 98243 95362