કોડિનાર મોચી સમાજ ખૂબ ખૂબ શુભેરછા આવા સારા સારા કાર્ય કરતા રહો એ દ્વારકાધીશ ને પ્રાર્થના ખૂબ આગળ વધો અને સમાજ આખો એક થાય અને સમૂહલગ્ન મા વધુ લોકો જોડાવું જોઈએ જેથી મોંઘવારી સમય મા ગરીબ મધ્યમવર્ગી મોચી ભગત આર્થિક રીતે તૂટે નહી.