કામને જાતિ સાથે ના જોડવા સમિતીની માગ/ મોચી, કુંભાર, વાણંદ સહિતના વ્યવસાયોમાં વૈકલ્પિક શબ્દોનો ઉપયોગ કરવાની સલાહ.

14, Mar 2026


કામને જાતિ સાથે ના જોડવા સમિતીની માગ.

મોચી, કુંભાર, વાણંદ સહિતના વ્યવસાયોમાં વૈકલ્પિક શબ્દોનો ઉપયોગ કરવાની સલાહ.

વ્યવસાયોમાંથી જાતિ આધારિત શબ્દોને દૂર કરવાની ભલામણ.

મોચીના સ્થાને જુતાના કારીગર, કુંભારના સ્થાને સિરામિક કે માટી ઉત્પાદક, | વાણંદના સ્થાને વ્યક્તિગત સુંદરતા સેવા | આપનાર વગેરે. નિષ્ણાતોનું માનવુ છે કે આ ભલામણો સ્વીકારવામાં આવે તો આ પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા | લોકોને સન્માનજનક ઓળખ મળશે.