ગુજરાતના મોચી સમાજના યુવાનો માટે GPSC, UPSC અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની કોર્ષની ફી માં ૫૦% ડિસ્કાઉન્ટ By GYANLIVE ACADEMY

03, Mar 2026



અગત્યની જાહેરાત
ગુજરાતના મોચી સમાજના યુવાનો માટે કોર્ષની ફી માં ૫૦% ડિસ્કાઉન્ટ


* GYANLIVE ACADEMY - જ્ઞાનલાઈવ એકેડેમી ગાંધીનગર તથા અન્ય શહેરોમાં ગૌણ સેવા પસંદગી, GPSC, UPSC અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની સારી એવી તૈયારી કરાવે છે તેમજ આ એકેડેમી ઓનલાઈન પણ તૈયારી કરાવે છે.


ગુજરાતના મોચી સમાજના કોઈપણ વિદ્યાર્થીને આ એકેડેમી દ્વારા પરીક્ષાની તૈયારી કરવી હોય તો એકેડેમીના કોર્ષની જે ફી હોય એની ૫૦% ફી માફી આપવામાં આવશે, આ બાબતે વિશેષ માર્ગદર્શન મેળવવા નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો.


Contact :  દિનેશભાઈ ચૌહાણ ગાંધીનગર - 9978440126
* રૂબરૂ મુલાકાત કરવી હોય તો .
Address  :જ્ઞાન લાઈવ, ૪ થો માળ, કેશવમ્ સ્કવેર, ઉર્જાનગર-૧, પંચદેવ મંદિર પાસે, એસ.એમ.વી.એસ.હોસ્પિટલ રોડ, રાયસણ, ગાંધીનગર.