એક સમાજ-એક રિવાજ /// મોચી સમાજનો ઐતિહાસિક નિર્ણય,લગ્નમાં 10 ગ્રામને બદલે 1 ગ્રામ સોનાનો વ્યવહાર, લગ્નના 2 દિવસ પૂર્વે સગાઈ કરાશે

12, Mar 2026


 પ્રથમ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં સુધારાવાદી નિર્ણયો, સમાજને સ્થાનિક સ્તરે વિશ્વાસમાં લેવાશે.
મોચી સમાજનો ઐતિહાસિક નિર્ણય,લગ્નમાં 10 ગ્રામને બદલે 1 ગ્રામ સોનાનો વ્યવહાર, લગ્નના 2 દિવસ પૂર્વે સગાઈ કરાશે
લગ્નને બદલે સીમંતમાં વધુ વ્યવહાર કરાશે, એક સમાજ-એક રિવાજ અંતર્ગત 210 અગ્રણી હાજર રહ્યા