એક સમાજ-એક રિવાજ હેઠળ વિશ્વભરમાં કાર્યરત સંગઠનોના 300 લોકો 1 માર્ચે હાજરી આપશે.મોચી સમાજ રિવાજો બદલવા વિશ્વ સંમેલન યોજશે,લગ્નમાં સોનાને બદલે ચાંદીની વસ્તુઓ અપાશે, તેજસ્વી વિધાર્થીઓને દત્તક લેવાશે