એક સમાજ, એક રિવાજ/ મોચી જ્ઞાતિ મહાસંમેલન 01.03.26 વડોદરા ખાતે રાખવામાં આવેલ છે.

17, Feb 2026


એક સમાજ, એક રિવાજ 🤝
જય લાલાબાપા..જય જાગઆસ્વામી..


મોચી જ્ઞાતિ મહાસંમેલન 01.03.26 વડોદરા ખાતે રાખવામાં આવેલ છે.

પ્રમુખ શ્રી............
જય લાલાબાપા

વિશેષ જણાવવાનું કે મોચી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા આયોજિત પ્રથમ વખત
મોચી સમાજના હિતાર્થે જ્ઞાતિ,સંગઠન અને સમાજ બંધારણ માટે મહાસંમેલન
તારીખ 01.03.26, રવિવાર ના રોજ બરોડા મુકામે સવારે 9.00 થી રાત્રે 8.00 સુધીનું આયોજન કરવામાં આવેલ છે. 

જેના માટે નીચેની આપેલ માહિતી તારીખ 18.02.26 સુધી મોબાઈલ નંબર   9824395362 પર વ્યવસ્થાના ભાગ માટે અને સારા આયોજન માટે વહેલી તકે મોકલવા વિનંતી.


▪️ટ્રસ્ટ,સંસ્થાનું નામ,સરનામું, પીનકોડ અને મોબાઈલ નંબર ......

▪️સંસ્થામાંથી તમો કેટલા હોદેદારો આવશો.તેમની સંખ્યા જણાવશો.....મોબાઈલ નમ્બર સાથે...
▪️જે હોદ્દેદાર આવવાના છો, તેનું રજીસ્ટ્રેશન માટે . .
1. તેમનું આખું નામ......
2. સંસ્થામાં તેમનો હોદ્દો.....
3. જન્મ તારીખ.......
4. મોબાઈલ નંબર......
5. લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ મોકલવાનો રહેશે.
▪️સંસ્થાના હોદેદારોમાંથી કોઈ એક સભ્યે જ રજૂઆત કરવાની રહેશે.
જેનું આખું નામ જણાવશો......


▪️આપ વડોદરા કેવી રીતે આવશો ? તે જણાવશો.
1. આપનું પ્રાઇવેટ વ્હીકલ દ્વારા
2. બસ / ટ્રેન દ્વારા
▪️આપ વડોદરા સવારે કેટલા વાગે ....... આવશો ? તે જણાવશો.


🌷કાર્યક્રમમાં સવારે નાસ્તો, બપોર ભોજન અને રાત્રિ ભોજન વ્યવસ્થા કરેલ છે.

🙏🏿આ મહા સંમેલનમાં સર્વે જ્ઞાતિ જનોએ સ્વ ખર્ચે આવવાનું છે. 

આવનાર દરેક આગેવાનોની નોંધ લઇ, ફોટા સાથે સર્વાનુમતે જે નિર્ણય લઈએ તેની એક બુક છપાવવાની છે અને તમે મોકલાવેલ દરેક માહિતી અંદર આવી જાય તે માટે વ્યવસ્થા કરવા પ્રયત્ન કરેલ છે.

આ એક સમાજના વિકાસ,પ્રગતિ અને સુધારા માટે પ્રયત્ન કરવામાં આવનાર છે.*