દ્વારકાના પાવન ધામમાં નિર્માણ પામનાર અભિલ ભારતીય મોચી સમાજ અતિથી ભવન માટે અભૂતપૂર્વ સહયોગ આણંદ જિલ્લાના મોચી સમાજ ના દેવજી જેઠવા સાહેબ અને અરવિંદ ચાવડા સાહેબ એ દ્વારકા ધર્મશાળા માટે ભૂતપૂર્વ સહયોગ આપેલ છે

12, Mar 2026

 એકતા જોવી હોય તોહ આણંદ મોચી સમાજ ની ૧૨૫ ઘર ની આગેવાન દેવજી જેઠવા સાહેબ અને અરવિંદ ચાવડા સાહેબ જેવો દરેક મોચી પરિવાર સાથે સંપર્ક કરી ૧૨૫ ઘર એક થય નાનો મોટો સહકાર આપ્યો આને આગેવાન કેહવાય દ્વારકા ધર્મશાળા નું કાર્ય હોય કે ગુજરાત મા કોઈ પણ જગ્યા કામ થતું હોય જ્યારે એક થાય ને કર્યે તોહ કાર્ય સરળ થાય છે..

દ્વારકા ધર્મશાળા એ આખા ગુજરાત ના મોચી સમાજ ની થાય છે એટલે હજી એક થાવ...દરેક સંસ્થા આગેવાન પ્રમુખ શ્રી નમ્ર વિનંતી કે સાથ સહકાર અપાવો.... 

 દ્વારકાના પાવન ધામમાં નિર્માણ પામનાર અભિલ ભારતીય મોચી સમાજ અતિથી ભવન માટે આણંદ જિલ્લાના મોચી સમાજ દ્વારા અભૂતપૂર્વ સહયોગ પ્રામ થયો છે. 

 આણંદના તમામ ૧૨૫ પરિવારો અને મહેનત કરનાર તમામ આગેવાનોનોહદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
આપનો આ સહયોગ આવનારી પેઢીઓ માટે આશીર્વાદરૂપ બનશે. 