'ધ કેરાલા સ્ટોરી-2' મોચી સમાજની મહિલાઓને બતાવાયું.

25, Mar 2026


પ્રથમવાર આપણા સમાજ ની બહેનો-દીકરીઓ માટે આજના મુવી નું સુંદર અને સફળ આયોજન કરવા બદલ સમાજ ના મહિલા અગ્રણી કિન્નરીબેન ને ખૂબ ખૂબ અભિનંદન,
સાથે હાર્દિકભાઈ ને પણ ખૂબ ખૂબ અભિનંદન કે જેમણે આ આયોજન માટે ખુબ જહેમત ઉઠાવી અને આયોજન ને સફળ બનાવવા મા પૂરો સાથ સહકાર આપ્યો તે બદલ.