ભુતડાદાદા નો ૫૦ મો ઉત્સવ / (26/3/2026)

15, Mar 2026


મોચી જ્ઞાતિ સમસ્ત વાળા પરિવારનું એકમાત્ર ભુતડાદાદાનું સ્થાનક છે. 

ઉત્સવ રામનવમીના દિવસે જ ભુતડાદાદાના સ્થાનકે જ ઉજવવામાં આવે છે. 

દાદાની જગ્યાએ દર્શન કરવા આપણા વાળા પરિવારને જરૂર આવવું.
શુભ દિવસ
સવંત ૨૦૮૨, ચૈત્ર સુદ-૯ ता. २५-०३-२०२५, ગુરૂવાર (રામનવમી)

શુભ સ્થળ
ભુતડાદાદાનો ભંગ
વાંકિયા, લાલકા રોડ, તા. બાબરા, જી. અમરેલી.

જગદીશભાઈ બાબુભાઈ વાળા
મો. ૯૪૨૮૨ ૯૫૧૨૧