ભરૂચ જીલ્લા ગુજરાતી મોચી જ્ઞાતિ પંચ (પરિષદ) જીવનસાથી પસંદગી મેળા નો કાર્યક્રમ તા.૦૩/૦૫/૨૦૨૬ ને રવિવાર ના દિવસે રાખવામાં આવેલ છે.

09, Apr 2026


ભરૂચ જીલ્લા ગુજરાતી મોચી જ્ઞાતિ પંચ (પરિષદ) 

આગામી કાર્યક્રમ જીવનસાથી પસંદગી મેળાનો જે તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ રાખેલ હતો.

તે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી તે જ દિવસે હોવાથી, આ કાર્યક્રમ તા.૦૩/૦૫/૨૦૨૬ ને રવિવાર ના દિવસે રાખવામાં આવેલ છે. 

જેની દરેક વ્યક્તિએ ખાસ નોંધ લેવી.