ભરૂચ જીલ્લા ગુજરાતી મોચી જ્ઞાતી પંચ (પરીષદ) આયોજીત જીવનસાથી પસંદગી મેળો - ૨૦૨૬
આપ સર્વ જ્ઞાતીજનો ને જણાવવાનું કે ભરૂચ જીલ્લા ગુજરાતી મોચી જ્ઞાતી પંચ (પરીષદ) દ્વારા ભરૂચ મુકામે તા. ૨૬/૪/૨૬ ના રોજ સમસ્ત મોચી સમાજના દિકરા-દિકરીઓ માટે.
આ પસંદગી મેળાનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે માં આપ સૌ આગેવાનો તથા સમાજના વડીલો આપના દિકરા-દિકરીઓ ને વધુમાં વધુ લાભ અપાવે એજ વિનંતી છે.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૧/૩/૨૦૨૬ છે.
આપ શ્રી નીચેના નંબર ઉપર પણ સંપર્ક કરી ફોર્મ ભરી શકો છો.
કન્વીનરશ્રી : શૈલેષભાઇ એમ. સોલંકી : ૮૭૯૯૧ ૫૬૬૬૭
मंत्रीश्री : નિલેશભાઈ એ. ચૌહાણ : ૯૪૨૬૮ ૦૦૩૭૮
નિયમો :
(૧) આ ફોર્મ સાથે ઉમેદવારી ફી ૩૦૦/- આપવાની રહેશે.
(ર) ઉમેદવાર સાથે કોઈપણ ર વ્યકિત સંમેલનમાં ભાગ લઈ શકશે. આ સિવાય અન્ય વ્યકિત એ આવવું હોય તો ૧૦૦/- ભરી ટોકન લેવાની રહેશે.
(૩) આ અરજી પત્રક સમરત મોચી સમાજ માટે છે.
(૪) ફોર્મની સાથે જરૂરી ડોક્યુમેન્ટ આપવાના રહેશે.
(૫) ઓનલાઇન ફોર્મ ભરનારે મંત્રીને રસીદ મોકલવી.
આ પસંદની મેળાની બુકમાં આપ શ્રી આપની જાહેરાત, શુભેચ્છા, સંદેશ આપી શકો છો. જેની વિગત નીચે મુજબ છે. આ બુક મલ્ટીકલર ગ્લોસી પેપરમાં પ્રિન્ટ કરવામાં આવશે. આપ શ્રી આપનું દાન આપી શકો છો.