આપણા મોચી સમાજના એક ભાઈના દીકરા આયુશ રમેશભાઈ મકવાણા ને ભણવા માટે મદદની જરૂર છે.
તેનું એડમિશન BBA Skill Marketing Course માં નોબલ કોલેજ, જુનાગઢ મા થયેલ છે
પિતાએ હોસ્ટેલના 2,000 ભર્યા છે
અને કોલેજની એડમિશન ફી 5,000 ભરેલી છે.
હોસ્ટેલમાં રહેવાનો ખર્ચો ,હોસ્ટેલ ફી અને કોલેજ ફી સાથે ₹ 1,00,000 છે.
છોકરા ની માર્કશીટ અહીંયા મુકેલ છે.
વધારે માહિતી જોઈતી હોય તો અમને આ નંબર પર WhatsApp કરી શકો છો અને ડોનેશન કરી શકો છો.
આ અમારો વોટ્સએપ નંબર છે.
M: 87329 85299