અમદાવાદ મુકામેથી પ્રકાશિત થયેલ સમસ્ત મોચી સમાજના 26 મા જીવનસાથી પસંદગીમેળોની બુક મેળવવા માટેની જાહેરાત....
----------------------------------------------
Gyanjyot Metromoniyal ગ્રુપ અમદાવાદ દ્વારા સમસ્ત મોચી સમાજના 26 મા જીવનસાથી પસંદગીમેળોની બુક તારીખ - 01/03/2026 ના દિવસે પ્રકાશિત કરવામાં આવી ગઈ છે..
જે ઉમેદવારોએ નોંધણી કરાવી છે તેઓ રૂબરૂ આવીને બુક મેળવવા માટે ફોન નંબર - 9825192156 પર ફોન કરી આવી મેળવી શકાય છે
જે ઉમેદવારોએ નોંધણી કરાવી છે તેઓએ બુક કુરિયરથી મેળવવા માટે નોંધણી ફીનો સ્ક્રીન શોટ અને કુરિયરનું સરનામું આજ નંબરે મોકલી આપવા માટે વિનંતી છે જેથી બુક કુરિયરથી મોકલી શકાય...
નહીં નોંધણી કરાવેલ ઉમેદવારોએ બુક મેળવવા માટે સંપર્ક ફોન નંબર - 9825192156 પર ફોન કરી શકાય છે
લી.- ભાનુપ્રસાદ સોલંકી
Gyanjyot Matrimonial
ગ્રુપ અમદાવાદ
મો. નં.-- 9825192156