ખૂબ ખૂબ સરસ વાત છે સૌરાષ્ટ્ર ના મોચી લોકો 50,000 લોકો અમદાવાદ પૂર્વ મા રહે છે પણ અમદાવાદ મા જનક્ષત્રિય ભવન વિકાસ જરૂરી છે બધા એક થય ભવ્ય કાંકરિયા જનક્ષત્રિય ભવન ફરી સુંદર હોસ્ટેલ બનાવો તોહ ઘણા બાળકો રહેવા તેમજ પરીક્ષા વખતે રહી શકે .
અમદાવાદ કાંકરિયા ક્ષત્રિય ભવન નુ રિનોવેશન નુ કામ પુરજોશમાં ચાલી રહ્યું છે .